Rajkot District Swimming Association
ટેકનિકલ ઓફિસીયલ
સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાતી વિવિધ નેશનલ સ્પર્ધાઓ જેવી કે સ્કુલ ગેમ ,એજ ગ્રુપ સિનિયર ,પોલીસ મીટ વગેરે માં એક ઓફિસિયલ તરીકે ફરજ બજાવેલ છે. અને ડિસેમ્બર વર્ષ 2025 માં યુનિવર્સિટી કોમ્પિટિશન માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની સ્વિમિંગ અને ડ્રાઇવિંગ ની ટીમનો કોચ બનીને ચેન્નઈ ખાતે ટીમને ઇવેન્ટ રમવા માટે લઈ ગયેલો હતો.
હું સ્વિમિંગ સાથે 2013 થી જોડાયેલો છું. હું છેલ્લા 13 વર્ષથી સ્વિમિંગ કરું છું. મેં સ્વિમિંગ અને વોટરપોલો આમ બંને ગેમમાં ઘણી બધી વાર પાર્ટિસિપેટ કરેલું છે. બે વાર સ્ટેટ લેવલની કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરેલું છે અને બે વાર નેશનલ લેવલની કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરેલું છે.
પોરબંદર ખાતે થતી સી સ્વિમિંગની કોમ્પિટિશનમાં 2026 માં બે કિલોમીટર સી સ્વિમિંગ કરેલું છે.
મે 2026 ના વર્ષમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(SAI) બેંગ્લોર ખાતે મારી એન. આઇ. એસ. (NIS) સિક્સ વીકની કોચની ટ્રેનિંગ કમ્પ્લીટ કરેલી છે. જેમાં હું સારા માર્ક્સ સાથે B ગ્રેડ મેળવીને પાસ થયેલ છું.હાલમાં હું ડૉ.ડાયાભાઈ કાનજીભાઈ ઉકાણી સ્વિમિંગ પૂલ અને આરોગ્ય કેન્દ્ર (RDSA)પર છેલ્લા દોઢ વર્ષથી કોચની ફરજ નિભાવું છું.