Rajkot District Swimming Association
ટેકનિકલ ઓફિસીયલ
સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાતી વિવિધ સ્પર્ધાઓ જેવી કે સ્કુલ ગેમ ,એજ ગ્રુપ સિનિયર , યુનિવર્સિટી, વગેરે માં ઓફિસિયલ તરીકે ફરજ બજાવેલ છે.
છેલ્લા પાંચ વર્ષથી સ્વીમીંગ કરું છું , ખેલ મહાકુંભ , યુનિવર્સિટી ની ઘણી બધી કોમ્પિટિશન માં પાર્ટિસિપેશન કરેલું છે
હાલમાં હું ડૉ.ડાયાભાઈ કાનજીભાઈ ઉકાણી સ્વિમિંગ પૂલ અને આરોગ્ય કેન્દ્ર (RDSA)પર છેલ્લા બે વર્ષથી કોચની ફરજ નિભાવું છું.