Skip to main content

Rajkot District Swimming Association

Pratiksha Makwana

Pratiksha Makwana

Pratiksha Makwana

2021 થી સ્વિમિંગ કરું છું અને આર.ડી.એસ. માં 2024 (3 વર્ષ) થી સ્વિમિંગ કોચિંગ કરાવું છું.
2022 માં સ્વિમિંગ કોમ્પિશન રમેલી છું.
2022 માં ડિસ્ટ્રિક્ટ ખેલમહાકુંભ માં 3rd રેન્ક
2025 ma ડિસ્ટ્રિક્ટ રમેલી છું. (પાર્ટીસેપેસેન)
2024 માં યુનિવર્સિટી માં પાર્ટીસેપેસિન કરેલું છે.
2025 માં યુનિવર્સિટી માં પાર્ટીસેપેસિન કરેલું છે.
2024 માં પોરબંદર માં 1કિમી સી સ્વિમિંગ માં રમેલી છું.
2026 માં પોરબંદર માં 2કિમી સી સ્વિમિંગ માં રમેલી છું.